________________
स्त्रीसंगमा रहेला दोषनुं वर्णन
___ (अनुष्टुप् वृत्तम) तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासिणो ।
८८ मणुआणं नवलक्खा, सब्बे पासेई केवली ॥२॥ __ तत्र पञ्चेन्द्रिया जीवाः, स्त्रीयोनिनिवासिनः । मनुष्याणां नवलक्षाः, सर्वान् पश्यति केवली ॥८२॥
અર્થ : મનુષ્યની સ્ત્રીઓની યોનિમાં નવ લાખ પંચેન્દ્રિય મનુષ્ય જીવો રહે છે, તેઓને કેવળ ભગવાન્ દેખે છે.
(आर्यावृत्तम) इत्थीणं जोणीसु, हवंति बेइंदिया य जे जीवा । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૪ इक्को य दुन्नि तिनिवि, लक्खपहुत्तं तु उक्कोसं ॥८३॥
स्त्रीणां योनिषु, भवन्ति द्वीन्द्रियाश्च ये जीवाः। एकश्च द्रौवा त्रयोऽपि, लक्षपृथक्त्वं तूत्कृष्टम् ॥८३॥
અર્થ : સ્ત્રીઓની યોનિને વિષે બેઈદ્રિય જે જીવો છે. તેની સંખ્યા શાસ્ત્રકારે એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે.