SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ चारित्रनी प्राधान्यता. (आर्यावृत्तम) 3 १५२ ૧ ૨ ४ हु सुबहुंपि सुअमहीअं, किं काही चरणविप्पहीणस्स । ૧૧ の ૫ ૯ ८ ૧૦ अंधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ ॥७७॥ सुबह्यपि श्रुतमधीतं, किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रज्वलिता, दीपशतसहस्त्रकोटयः ॥ ७७ ॥ 3 H અર્થ : અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તોપણ ચારિત્ર રહિતને જ્ઞાન શું અસર કરે ? અર્થાત્ કાંઈ પણ અવબોધ કરી શકતું નથી. જેમ લાખો ક્રોડો પ્રજ્વલિત કરેલા દીપકો અંધને કાંઈ પણ પ્રકાશ આપી શકતા નથી. ૧ ૨ ४ ६ ७ ૫ अप्पंपि सुअमहीअं, पयासगं होड़ चरणजुत्तस्स । ૯ ૧૦ ८ ૧૧ ૧૨ ૧૩ इक्कोवि जह पईवो, सचक्खुअरसा पयासेई ॥ ७८ ॥ अल्पमपिश्रुतमधीतं, प्रकाशकं भवति चरणयुक्तस्य । एकोऽपि यथा प्रदीप:, सचक्षुषः प्रकाशयति ॥७८॥ અર્થ : જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ ચારિત્રયુકત પુરૂષનો થોડો પણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy