________________
१५० निद्राथी थती हानी.
जइ चउदसपुब्वधरो, वसई निगोएसुऽणंतयं कालं ।
૭ ૧૩ ૧૧ ૧૦ ૯ निद्दापमायवसओ, ता होहिसि कह तुमं जीव ॥४॥
यदि चतुर्दशपूर्वधरो, वसति निगोदेष्वनंतकं कालम् । निद्राप्रमादवशग-स्ततो भविष्यसि कथं त्वं जीव ! ॥७४॥
અર્થ : જ્યારે નિદ્રારૂપ પ્રમાદના વશ થકી ચૌદ પૂર્વ ધર નિગોદને વિષે અનંતકાલ સુધી રહે છે, તો હે જીવ ! લ્હારૂં શું થશે ? અર્થાત્ તું જો નિદ્રાપ્રમાદને વશ પડયો તો કદિપણ ઉંચો આવી શકીશ નહીં.
ज्ञान अने क्रियानी आवश्यकता
५
हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया।
૮ ૧૨ ૧૦ ૯ ૧૧ पासंतो पंगुलो दढ़ो, धावमाणो अ अंधओ ॥७५॥
हतं ज्ञानं क्रियाहीनं, हताऽज्ञानतः क्रिया। पश्यन्नपि पंगुर्दग्घो, धावमानश्चान्धकः ॥७५॥
અર્થઃ ક્રિયાહીન જે જ્ઞાન છે તે હણાયેલું છે અને અજ્ઞાન પણાથી ક્રિયા હણાએલી છે. અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ