________________
१५१
કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જો શુભ ક્રિયા કરતો નથી તો તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહિંયાદૃષ્ટાંત કહે છે. પાંગળો દેખતો થકો દાઝયો અને આંધળો દોડીને દાઝયો.
(૩પનાતિવૃત્તમ)
૨
૩
संजोग सिद्धि फलं वयंति,
૭ ૪
Ε
૫
૮
न हु एगचक्कण रहो पयाई ।
૧૦ ૯ ૧૨ ૧૧ ૧૩
૧૪
अंधो य पंगू य वणे समिच्चा,
૧૫
૧૬
૧૭
૧૮
તે સંપળટ્ટા નારં પવિટ્ટા ોદ્દો
संयोगसिद्धिकं फलं वदन्ति, नहोकचक्रेण रथः प्रयाति ।
अन्धश्च पङ्गुश्च वनके समेत्य, तौ संप्रयुक्तौ नगरं प्रविष्टौ ॥ ७६ ॥
અર્થ : પંડિત પુરૂષો જ્ઞાન અને ક્રિયાના સંયોગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે, કારણ કે એક પૈડે કરીને રથ ચાલતો નથી, પણ બે પૈડાંવડે જ ચાલી શકે છે. અહિંયા દૃષ્ટાંત કહે છે. આંધળો અને પાંગળો વનને વિષે એકઠા મળીને ત્યાંથી તેઓ નાઠા અને તેઓ નગરમાં પેસી ગયા.