________________
१४४ ओसन्नानी निश्राए चालवाथी सारा मुनिमां पण दोष
प्राप्त थाय छे. त्या दृष्टांत कहे छे. ૨ ૧ ૪ ૩ ૫ ૬
૮ ૭ अंबस्स य निंबस्स य; दुण्हंपि समागयाइं मूलाइं।
(
૧૧
૧૨
૧૩
संसग्गेण विणट्टो, अंबो निंबत्तणं पत्तो ॥२॥ आम्रस्य च निम्बस्य च, द्वयोरपि समागतानि भूलानि ।
संसर्गेण विनष्ट, आम्रो निम्बत्वं प्राप्तः ॥६२॥ * અર્થ : આંબાના અને લીંબડાના એ બન્નેનાં મૂળ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંબો વિનષ્ટ થયો અને લીંબડાપણાને પામ્યો. पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई। इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥३॥
पवणकुले वसन्, शकुनिपारोऽपि गर्हितो भवति । इति दर्शन सुविहिता, मध्ये वसन्त: कुशीलानाम् ॥६३॥
અર્થ : ચંડાળના કુળને વિષે વસતો એવો શકુન પારક (જ્યોષી) પણ નિંદાને પાત્ર થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ કુશીલિયામાં વસવાથી નિંદનીક થાય છે.
:
૧૦
૧૧