________________
१४६
मिथ्यात्य छते बीजुं सर्व निरर्थक छे.
૧
૨
3
४
६
७
૫
कट्टं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं ।
૯ ૧૦ ૧૧
૯
૧૨
૧૩
इक्कं न चयंसि मिच्छत्तं, विसलवं जेण बुढिहिसि ॥ ६६ ॥
कष्टं करोष्यात्मानं, दमयस्यर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वं, विषलवं येन वर्द्धयसि ॥ ६६ ॥
અર્થ :કૃષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જો વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતો નથી, તો તે સર્વ નિરર્થક છે; કારણ કે મિથ્યાત્વથી પ્રાણી સંસારસમુદ્રને વધારે છે.
यतनानो प्राधान्यता
૨ १.
3
૫
g
४
जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ।
૯
८
૧૧
૧૦
तवबुढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥६७॥
यतना च धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तपोवृद्धिकरी यतनै - कान्तसुखावहा यतना ॥६७॥ अर्थ : : જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનું પાલન કરનારી છે, જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી
6