________________
१४७
५९८४यए। छ..
.
कषाय- फळ
जं अज्जिअं चरितं, देसूणाए वि पुब्बकोडीए।
૧૨ ૧૦ ૧૧ तं पि कसाइमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६॥ - यदर्जितं चारित्रं, देशोनयाऽपि पूर्वकोटया । तदपि कषायितमात्रो, हारयति नरो मुहूर्तेन ॥६॥
અર્થ: દેશે ઉણા પૂર્વકોડ વર્ષ સુધી પણ ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને પણ એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. चारे कषायना दोषोनुं जुएं जुएं वर्णन करे छे.
(अनुष्टुप्वृत्तम)
कोहो पीई पणासेई, माणो विणयनासणो। माया मित्ताणि नासेई, लोहो सबविणासणो ॥६॥
क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥६॥ અર્થ : ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે