________________
१४५
उत्तमनी संगतथी थतो लाभ
૨ ૩
૫
४
उत्तमजणसंसग्गी, सील दरिद्दपि कुणई सीलनं ।
૧
Ε
८ ૯
૧૦ ૧૧
जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६४॥ उत्तमजनसंसर्गः, शीलदरिद्रमपि करोति शीलाढयम् । यथा मेरुगिरिविलग्नं, तृणमपि कनकत्वमुपैति ॥ ६४ ॥
の
અર્થ : ઉત્તમ જનની સંગતિ, શીખ રહિત પુરુષને પણ શીળયુક્ત કરે છે, જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણાને पामे छे.
मिथ्यात्व, महादोषने उत्पन्न करनारुं छे.
૧૦ ૯ ૭
૧૧
८ ૧૩ ૧૨ ૧૪
૧૫
૧૪
नवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ
४
६
૫
૧
3
२.
जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥ ६५ ॥ नापि तत्करोत्यग्नि, नैव विषं नैव कृष्णसर्पश्च ।
यत् करोति महादोषं, तीव्रं जीवस्य मिथ्यात्वम् ॥६५॥
અર્થ : તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલો મહાન દોષ કરે છે, તેટલો દોષ અગ્નિ, વિષ અને કાળો સર્પ પણ કરતો નથી.