________________
१४०
૨
૧
૬
૭
૪
૫ ૮
૯
૧૨
૧૫ ૧૬
जत्थ य अज्जाहिं समं, थेरावि न उल्लवंति गयदसणा। ૧૩ ૧૦ ૧૪ ૧૧ न य झायंतित्थीणं, अंगोवंगाइं तं गच्छं ॥५४॥ यत्रचार्याभिः समं, स्थविराअपिनोल्लपन्ति गतदशनाः । न च ध्यायन्ति स्त्रीणा-मंगोपांगानि स गच्छ) ॥५४॥
અર્થ : જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવાં સ્થવિર પણ, સાધ્વીની સાથે બોલતા નથી અને સ્ત્રીનાં અંગોપાંગને निरमता नथी, तने 29 हीमे. वज्जेइ अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी।
१० ८ ७८ अज्जाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥५५॥
वर्जयत्यप्रमत्त, आर्यासंसर्गमग्निविषसद्दशम् । आर्यानुचर: साघु, र्लभतेकीर्ति खल्वचिरेण ॥५५॥
અર્થ : અપ્રમત્ત મુનિ મહારાજાએ અગ્નિ અને વિષ સદશ આર્યાનો જે સંસર્ગ છે, તે વર્જવો. આર્યાનો (સાધ્વીનો) અનુચર સાઘુ નિચે સ્વલ્પકાલમાં અપકીર્તિ પામે છે.