________________
१४१
शीळनो पुष्टि ૧ ૩ ૨. जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिण भवणं ।
૭ ૧૦ ૮ ૯ ૧૧ ૧૨ ૧૩ तस्स न तत्तिय पुत्रं, जत्तिय बंभब्बए घरिए ॥५६॥ यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् ।
तस्य न तावत्पुण्यं, यावद् ब्रहाव्रते घारिते ॥५६॥
અર્થ: જો કોઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ ક્રોડો રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકોને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તોપણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને याय छे.
सीलं कुलआहणं, सीलं रूपं च उत्तमं होइ । ૮ ૧૦૯ ૧૧ ૧૪ ૧૨ ૧૩ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं घम्मं ॥५७॥
शीलं कुलाभरणं, शीलं रूपं चोत्तमं भवति । शीलं चैव पाण्डित्यं, शीलं चैव निरुपमो धर्मः ॥१७॥
અર્થ : શીળ કુળના આભરણ સમાન છે, શીળ તેજ ઉત્તમ રૂપ છે, શીખ તે જ પાંડિત્ય છે અને શીખ તે જ નિરૂપમ ધર્મ છે.