SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १४१ शीळनो पुष्टि ૧ ૩ ૨. जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिण भवणं । ૭ ૧૦ ૮ ૯ ૧૧ ૧૨ ૧૩ तस्स न तत्तिय पुत्रं, जत्तिय बंभब्बए घरिए ॥५६॥ यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत्पुण्यं, यावद् ब्रहाव्रते घारिते ॥५६॥ અર્થ: જો કોઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ ક્રોડો રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકોને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તોપણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને याय छे. सीलं कुलआहणं, सीलं रूपं च उत्तमं होइ । ૮ ૧૦૯ ૧૧ ૧૪ ૧૨ ૧૩ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं घम्मं ॥५७॥ शीलं कुलाभरणं, शीलं रूपं चोत्तमं भवति । शीलं चैव पाण्डित्यं, शीलं चैव निरुपमो धर्मः ॥१७॥ અર્થ : શીળ કુળના આભરણ સમાન છે, શીળ તેજ ઉત્તમ રૂપ છે, શીખ તે જ પાંડિત્ય છે અને શીખ તે જ નિરૂપમ ધર્મ છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy