________________
૨
निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरितगुणवंतो ।
૫
४
६
૯
७
८
तित्थयराण य पुज्जो, बुच्चइ एयारिस संघो ॥३८॥
निर्मलज्ञानप्रघानो, दर्शनयुक्तश्चारित्रगुणवान् ।
तीर्थकराणां च पूज्य, उच्यत एताद्दश: संघः ॥३८॥
१३२
संघनं लक्षण
૧
6
3
અર્થ : નિર્મલ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે, (નિર્મલ જ્ઞાનવાન) દર્શન જે સમ્યકત્વ તેણે કરીને યુક્ત અને ચારિત્રના ગુણે કરીને અલંકૃત એવો જે સંઘ છે, તે તીર્થકર ભગવંતને પણ પૂજ્ય છે; તેથી એવા ગુણવાનને સંઘ કહીએ.
जिनाज्ञानुं मुख्यपणुं
3
૧
૨
૫
जह तुसखंडण, मयमंडणाइ रुण्णाइ सुन्नरन्नंमि ।
६
૧૦
८
૯
विहलाई तह जाणसु, आणारहियं अणुट्टाणं ॥ ३९॥ यथा * तुषखंडन, मृचमंडनानि x रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि आज्ञारहितमनुष्ठान्म ॥ ३९ ॥
* तुषकण्डनानि इति टीकायाम्
४
X रोदनानीत्यपि.