________________
१३५
અર્થ : જેમ અવિધિયે કરેલું ભોજન શરીરનો વિનાશ કરે છે અને વિધિયે કરેલું ભોજન પુષ્ટિ આપે છે, તેમ અવિધિયે કરેલો ધર્મ સંસારને વધારે છે અને વિધિએ કરેલો ધર્મ મોક્ષને આપે છે. द्रव्यस्तव अने भावस्तवनुं अंतरपणुं
૧
3 ૨
४ ૫
६
मेरुस्स सरिसवरस य, जित्तियमित्तं तु अंतरं होई ।
८ १०
८
૧૨
दव्वत्थयभावत्थय, अंतरमिह तित्तियं नेयं ॥४४॥
मेरोः सर्षपस्य च, यावन्मात्रं त्वन्तरं भवति । द्रव्यस्तवभावस्तवयो- रन्तरमत्र तावज्ज्ञेयम् ॥४४॥
৭৭·
6
અર્થ : મેરૂપર્વત અને સરસવમાં જેટલું અંતર છે, તેટલું અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું.
द्रव्यस्तव अने भावस्तवनुं उत्कृष्ट फल
૧
૨
हु
४
૫
उक्कोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव ।
७
૧૦
८
૯
भावत्थएण पावइ, अंतमुहुत्त्रेण निव्वाणं ॥ ४५ ॥ उत्कृष्टं द्रव्यस्तव, माराध्य यात्यच्युत्ते यावद् । भावस्तवेन प्राप्नोत्यन्तर्मुहूर्तेणम् ॥४५॥
અર્થ : દ્રવ્યસ્તવનો આરાધક વધારેમાં વધારે અચ્યુત નામે
3