________________
निन्दाप्रशंसासु समः, समश्च मानापमानकारिषु। . समस्वजनपरजनमनाः, सामयिक संगतो जीवः ॥२५॥
અર્થ : નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ. (સામાયિકમાં સ્થિત પુરૂષ એવો હોય.)
निरर्थक सामायिकनुं फल
सामाइयं तु काउं, गिहिकज्जं जोवि चिंतए सदो।
૯ ૧૨ ૧૦ ૧૧ अट्टवसट्टोवगओ, निरत्ययं तस्स सामाइयं ॥२६॥ सामायिकं तु कृत्वा, गृहकार्यं योपि चिन्तयति श्राद्धः। आर्तरौद्रमुपगतो, निरर्थकं तस्य सामायिकम् ॥२६॥
અર્થ : પણ જો શ્રાવક સામાયિક કરતો છતો ગૃહ કાર્યને ચિંતવે અને આર્ત રૌદ્ર ધ્યાનને વશ થાય, તો તેનું સામાયિક નિરર્થક છે.
आचार्यना छत्रीश फल
पडिरूवाई चउद्दस, खंतीमाई य दसविहो धम्मो । बारस य भावणाओ, सूरिगुणा हुँति छत्तीसं ॥२७॥
१०