________________
११७
વંદન કરનાર જનની કીતિ થતી નથી, નિજર્જરા (કર્મક્ષય) તે પણ થતી નથી, પરંતુ કાયાને કલેશ થાય છે. વંદન કરવાના પ્રયાસથી (મહેનતથી) આઠે પ્રકારના કર્મોનો બંધ થાય છે અને જીનાજ્ઞાનો ભંગ થાય છે.
હવે પાસત્યા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રીવિલાસને ઈચ્છનારા અને લંપટ હોય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે; પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે? તે કહે છે.
૨
૧
૪
૫
૩
जे बंभचेरभट्टा, पाए पाडंति बंभयारीणं ।
૬
૮
૭
૯
૧૧ ૧૦
તે કુંતિ કુંટઘુંટા, વોદિવિ સુવુજીહા તેતિં શા
ये ब्रह्मचर्यभ्रष्टाः पादे पातयन्ति ब्रहाचारिणः ।
ते भवन्ति टुंटमुटा, बोधिरपि सुदुर्लभा तेषाम् ॥११॥
>
અર્થ : જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરૂષો, બ્રહ્મચારી પુરૂષોને પોતાને પગે પાડે છે, તેઓ આવતા ભવમાં લૂલા પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે.
૧
૩
૨
૫
दंसणभट्टो भट्टो, दंसणभट्टस्स नत्थि निव्वाणं ।
૭
८
૯
૧૦
સિાંતિ વળરહિઞા, હંસગતિઞા ન સિતિ રો दर्शनभ्रष्टो, भ्रष्टो, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता, दर्शनरहिता न सिध्यन्ति ॥ १२ ॥