________________
११९
અર્થ: જેમ લોહમય શિલા પોતે બુડે છે અને તેને વળગેલાતેની ઉપર રહેલા મનુષ્યને પણ્ બુડાડે છે, તેમ સારંભી (આરંભે સહિત) ગુરૂ, બીજા જેઓ તેના ઉપાસક હોય છે તેને અને પોતાના આત્માને બન્નેને બૂડાડે છે.
किइकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधाय । ૬ ૭
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ जे जे पमायठाणा, ते
તે ? कृतिकर्म च प्रशंसा, सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि, तानि तान्युपबृंहितानि भवन्ति ॥१५॥
(અનુષ્ટ્રમ્ વૃત્તમ્) ૧ ૨ एवं णाज्य संसग्गि, दंसणालावसंथवं ।
૫ ૪ સંવાસ દિશાહૃથ્વી, સવ્યો વાર્દિ વઘ્ન દો
एवं ज्ञात्वा संसर्ग - दर्शनालापसंस्तवम् । संवासं च हिताकाडक्षी, सर्वोपायैर्वर्जयेत् ॥१६॥
અર્થ: સુખશીલિયા-ભ્રષ્ટાચારી ગુરૂનું કૃતિકર્મ-કાદશાવર્ત વંદન અને પ્રશંસા કર્મબંધનને અર્થે થાય છે, અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકોનું વધારે સેવન થાય છે, તેનો વૃદ્ધિ કરનાર તે વંદનાનો પ્રશંસા કરવાવાળો થાય છે. એ પ્રમાણે જાણીને