________________
१२१
૪
૨
૩
को चक्कुवट्टिरिद्धिं, चइउं दासत्तणं समभिलसई ।
૧૧
૯
૫
૧૦
૭
८
હો ય થળારૂં મુત્તું, પચિન્હરૂ વાઅંકાર્ફ ૫ા कश्चक्रवर्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति । को वा रत्नानि मुक्तवा, परिगृहात्युपलखंडानि ॥ १८ ॥
અર્થ : ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાનો અભિલાષ કોણ કરે ? વળી રત્નને મૂકી દઈને પ્રત્થરનો કકડો-કોણ ગ્રહણ કરે ? (જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય તે તેમ કરે.)
હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે.
૧ ૨
૩
પ
૪ ८ ૬ ? ૭
नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं ।
૧૭
૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫
૧૨ ૧૧ ૧૬
તા ન વિરં તુઃ ઢોર્ડ, દુમિળ મા સમુયિનુ શો नैरयिकानामपि दुःखं जीर्यतिकालेन किं पुनर्नराणाम् ।
तस्मान्न चिरं तव भवति, दुःखमिदं मा खिद्यस्व ॥ १९॥
અર્થ : નારકીનાં દુઃખ પણ કાળે કરીને નાશ પામે છે. તો મનુષ્યના દુઃખો માટે શુ કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર.