SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १२१ ૪ ૨ ૩ को चक्कुवट्टिरिद्धिं, चइउं दासत्तणं समभिलसई । ૧૧ ૯ ૫ ૧૦ ૭ ८ હો ય થળારૂં મુત્તું, પચિન્હરૂ વાઅંકાર્ફ ૫ા कश्चक्रवर्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति । को वा रत्नानि मुक्तवा, परिगृहात्युपलखंडानि ॥ १८ ॥ અર્થ : ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાનો અભિલાષ કોણ કરે ? વળી રત્નને મૂકી દઈને પ્રત્થરનો કકડો-કોણ ગ્રહણ કરે ? (જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય તે તેમ કરે.) હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે. ૧ ૨ ૩ પ ૪ ८ ૬ ? ૭ नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं । ૧૭ ૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫ ૧૨ ૧૧ ૧૬ તા ન વિરં તુઃ ઢોર્ડ, દુમિળ મા સમુયિનુ શો नैरयिकानामपि दुःखं जीर्यतिकालेन किं पुनर्नराणाम् । तस्मान्न चिरं तव भवति, दुःखमिदं मा खिद्यस्व ॥ १९॥ અર્થ : નારકીનાં દુઃખ પણ કાળે કરીને નાશ પામે છે. તો મનુષ્યના દુઃખો માટે શુ કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy