SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ १२० પાસત્યાદિક કુગુરૂનો તથા સારંભી અને સુખશીલ ગુરૂનો સંસર્ગ, તેમનું દર્શન તેમની સાથે આલાપસંલાપ, તેમની સ્તુતિ અને તેમનો સહવાસ પોતાનું હિત ઈચ્છનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે. હવે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેમના ભગ્ન પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે. (૩૫ર્યાવૃત્તિમ્) ૧ ૩ ૨ ૪ ૫ ૬ अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई । हा विसमा कज्जगई, अहिणा छच्छंदरि गहिज्जा ॥१७॥ अघिगिलति गिलत्युदर-मथवा प्रत्युन्दिलन्ति नयनानि । હા ! વિષમ પતિ-રહિના છઠ્ઠરી ગૃહીતા રહો અર્થ: (ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે, તેને સર્પે છછુંદર ગ્રહણ કર્યા બરાબરનો ન્યાય થાય છે, તે દૃષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જો છછુંદરને મુખમાં ગરહણ કર્યા પછી ગળી જાય તો તેનું ઉદર ગળી જાય છે, અને જો પાછું કાઢી નાંખે છે, તો નેત્ર નાશ પામે છે ! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું! હવે એવા પરિણામવાળાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સર્વોત્કૃષ્ટપણું બતાવવા કહે છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy