________________
१०५ દુ:ખ જ હોય છે, માટે રાગાદિકની આધીનતામાં નહિ રહેતાં રાગાદિકને જ પોતાને આધીન બનાવવા, જેથી સર્વ સુખ પ્રાપ્ત થાય એ ઉપદેશ છે.) -
केवलदुहनिम्मविए, पडिओ संसारसायरे जीवो।
जं अणुहवइ किलेसं, तं आस्सवहेउअं सबं ॥८॥
केवलदुःखनिर्मापिते, पतितः संसारसागरे जीवो । યમતિ વનેશ, તાવતુર્વ સર્વમ્દો
અર્થ : કેવળ દુઃખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસાર રૂપી સમુદ્રમાં પડેલો જીવ જે દુઃખને અનુભવે છે, તે સર્વ દુઃખનું આશ્રવ (કર્મબંધનનાં કારણો) એજ કારણ છે. આશ્રવનો (કર્મબંધનનાં ૪૨ કારણોનો) ત્યાગ કરવો એજ સર્વ સુખનું પરમ કારણ છે. ही संसारे विहिणा, महिलारू वेण मंडिअंजालं । ૧૩ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ बझंति जत्थ मूढा, मणुआ तिरिआ सुरा असुरा ॥९॥
हा ! संसारे विधिना, महिलारू पेण मंडितं जालम् । बध्यन्ते यत्र मूढा, मनुजास्तिर्यञ्चः सुरा असुराः ॥८॥
અર્થ: અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાણ માંડેલી છે (રચેલી છે), કે જે જાળમાં મૂઢ (વિવેકશૂન્ય થયેલા) એવા મનુષ્યો,