________________
તો વિષયોથી વિમુખ થઈને વિષયોનો ત્યાગ કરીને) હંમેશા સંવેગ (વૈરાગ્ય રૂપી રસાયણનું પાન કર.
॥ मूळान्वय, संस्कृत छाया अने भाषान्तरयुक्त
इन्द्रियपराजयशतक समाप्त ॥
દીપ : આ શતકની ગાથા ૯૯ છે, અને સો ગાથાનું શતક કહેવાય છે પરંતુ ૧ ગાથા ઓછી છે તે ઉપલબ્ધ નથી.