________________
११२
श्री रत्नशेवरसूरिविरचित
श्री संबोधसत्तरि (भूण भने भाषान्तर सहित.) yyyy
(आर्यावृत्तम्) नमिण तिलोअगुरुं, लोआलोअप्पयासयं वीरं ।
संबोहसत्तरि-महं, रएमि उद्धारगाहाहिं ॥१॥ नत्वा त्रिलोकगुरुं, लोकालोकप्रकाशकं वीरम् । संबोघसप्ततिकामहं, रचयाम्युघृत गाथाभिः ॥१॥
અર્થ : સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ રૂપ ત્રણ લોકના ગુરૂ અને લોકાલોકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ.ઉદ્ધરીને હું સંબોધસત્તરિ ગ્રંથ રચું છું.