________________
११३
૨ ૧ ૪ ૩ ૬ ૫ ૭ ૮ सेयंबरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा ।
૧૧ ૧૨ ૧૩ ૧૨ समभावभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो ॥२॥
श्वेताम्बरश्चाशाम्बरश्च, बुद्धश्चाथवाऽन्यो वा । समभावभावितात्मा, लभते मोक्षं न सन्देहः ॥ २॥
અર્થ : હાય શ્વેતાંબર હોય, અથવા દિગંબર હોય, વા બૌદ્ધ હોય અથવા અન્ય હોય, પરન્તુ જેનો આત્મા સમભાવથી ભાવિત હોય, તે મોક્ષ પામે, તેમાં સંદેહ નથી.
देव, धर्म अने गुरु- स्वरूप
છે, તેમાં સT જેનો આત્મા હોય, વા
अट्टदसदोसरहिओ, देवो धम्मोवि निउणदयसहिओ।
सुगुरू वि बंभयारी, आरंभपरिग्गहा विरओ ॥३॥ अष्टादशदोषरहितो, देवो धर्मोऽपि निपुणदयासहितः ।
सगुरुरपि ब्रहाचारी, आरंभपरिग्रहाद्विरत: ॥३॥
અર્થ : અઢાર દૂષણ રહિત દેવ, નિપુણ દયાયે યુક્ત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આરંભ પરિગ્રહથી વિરકત હોય તે સુગુરૂ एवा.
હવે પ્રથમ દેવના અઢાર દૂષણો બતાવે છે, જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે.