________________
११०
પુરૂષોએ ધૈર્ય વા સંતોષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થપણાથી યુવાવસ્થામાં ઈન્દ્રિયોરૂપ સૈન્યને નાશ પમાડયું. (અર્થાત્ જેઓએ જુવાનીમાં ઈન્દ્રિયોને જીતી છે તેઓને ધન્ય છે.)
ξ
૧
૨
૩
૪
७ ૫
ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं ।
૧૧
૯
૧૨ ૧૦ ૧૩
अद्धच्छीपिच्छरिओ, जाण न हिअए खडुकुंति ॥९८॥
'
ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्घाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥९८॥
અર્થ : આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષોને જ નમસ્કાર થાઓ, અને તેજ સંયમધર મુનિ મહારાજનો હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીઓ લેશમાત્ર પણ ખટકતી નથી.
૩
૨
૪
૯
૧
૫
છ
८
किं बहुणा जड़ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं ।
૧૦
૧૪
૧૧
૧૩
૧૨
ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निच्चं ॥९९॥ किं बहुना यदि वाञ्चछंसि, जीव ! त्वं शाश्वतंसुखमरुजम् । तस्मात् पिब विषयविमुखः, संवेगरसायनं नित्यम् ॥९९॥
અર્થ : હે સંસારી જીવ ઘણું કહેવાથી શુ ? જો તું રોગરહિત એટલે નિરાબાધ એવું શાશ્વતસુખની (મોક્ષની) ઈચ્છા રાખતો હોય