SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ११० પુરૂષોએ ધૈર્ય વા સંતોષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થપણાથી યુવાવસ્થામાં ઈન્દ્રિયોરૂપ સૈન્યને નાશ પમાડયું. (અર્થાત્ જેઓએ જુવાનીમાં ઈન્દ્રિયોને જીતી છે તેઓને ધન્ય છે.) ξ ૧ ૨ ૩ ૪ ७ ૫ ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं । ૧૧ ૯ ૧૨ ૧૦ ૧૩ अद्धच्छीपिच्छरिओ, जाण न हिअए खडुकुंति ॥९८॥ ' ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्घाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥९८॥ અર્થ : આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષોને જ નમસ્કાર થાઓ, અને તેજ સંયમધર મુનિ મહારાજનો હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીઓ લેશમાત્ર પણ ખટકતી નથી. ૩ ૨ ૪ ૯ ૧ ૫ છ ८ किं बहुणा जड़ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं । ૧૦ ૧૪ ૧૧ ૧૩ ૧૨ ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निच्चं ॥९९॥ किं बहुना यदि वाञ्चछंसि, जीव ! त्वं शाश्वतंसुखमरुजम् । तस्मात् पिब विषयविमुखः, संवेगरसायनं नित्यम् ॥९९॥ અર્થ : હે સંસારી જીવ ઘણું કહેવાથી શુ ? જો તું રોગરહિત એટલે નિરાબાધ એવું શાશ્વતસુખની (મોક્ષની) ઈચ્છા રાખતો હોય
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy