________________
१०९ અર્થ : સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણા ગુણ કરનારાજ હોય છે, અને નહિ વશ કરેલા એવા તે મન વચન કાયાના યોગ મદોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રરૂપી વનને) ભાગી વિનાશ કરે છે.
जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૨ ૧૩ तह तह विनायचं, आसनं से परमपयं ॥६॥ यथा यथा दोषाद्धिरमति, यथा यथा विषयैर्भवति वैराग्यम् । तथा तथा विज्ञातव्य, मासन्नं तस्य च परमपदम् ॥६॥
અર્થ : જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે (અટકે છે,) અને જેમ જેમ વિષયોથી વૈરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ તે જીવને મોક્ષસુખ નજીકમાં આવતું જાય છે એમ જાણવું. માટે વિષયાદિકથી વિરામ પામવું એજ સાર છે.
दुक्कर मेएहिं कयं, जेहिं समत्थेहिं जुब्बणत्थेहिं ।
भग्गं इंदिअसिन्नं, धिइपायारं विलग्गेहिं ॥१७॥
સુરર્તિ વૃત્ત, છેઃ સમર્થે વનમઃ | भग्नमिन्द्रियसैन्यं, धृतिप्राकारं विलग्नैः ॥१७॥ અર્થ: ખરેખર દુષ્કર કાર્ય તો તેઓએ જ કર્યું કહેવાય કે જે