________________
१०४
૧ ૨
૩
૪
૭
૫
Ε
सत्तू विसं पिसाओ, वेआलो हुअवहो व पज्जलिओ ।
૮ ૯
૧૦ ૧૧ ૧૩
૧૫
૧૪
૧૨
तं न कुणइ जं कुविआ, कुणंति रागाइणो देहे ॥८६॥
शत्रुर्विषंपिशाचो, वेतालो हुतवहो वा प्रज्वलितः ।
तन्न करोति यत् कुपिताः कुर्वन्ति रागादयो देहे ॥८६॥
,
અર્થ : હે આત્મા ! શત્રુ, વિષ, પિશાચ (ભૂત-ડાકણ-શાકણ વગેરે), વેતાલ, અને જાજ્વલ્યમાન થયેલા અગ્નિ એ સર્વેપણ કોપ્યા થકી તેવો અપકાર (અવગુણ) નથી કરતા કે જેવો અપકાર શરીરાદિ પર રહેલા અને કોપ પામેલા રાગદ્વેષાદિ કરે છે. (અર્થાત્ શત્રુ વગેરેથી પણ રાગદ્વેષાદિ ઘણો અવગુણ કરે છે.)
૧
૨
3
૬
૪
जौ रागाईण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं ।
૫
૭
૮
૯
૧૦
૧૧
जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥८७॥
यो रागादीनां वशे, वशे सकलदुः खलक्षाणाम् । यस्य वशे रागादय, स्तस्य वशे सकलसुखानि ॥८७॥
૧૨
અર્થ : જે જીવો રાગ દ્વેષાદિના વશમાં પડેલા છે, તે સર્વ જીવો લાખો દુ:ખના જ વશમાં પડેલા છે. અને જે જીવોના વશમાં રાગાદિક પડેલા છે, તેના વશમાં સર્વ સુખો પડેલાં છે, એમ ઉલટપાલટ જાણવું. (અર્થાત્ રાગાદિકના વશમાં પડેલા જીવોને સર્વ પ્રકારનું