________________
१०२
અર્થ : જાજ્વલ્યમાન થયેલો (બળતો) એવો કામ રૂપ અગ્નિ સઘળા ચારિત્રોના સારને બાળી દે છે, (અર્થાત્ ચારિત્રનો વિનાશ કરે છે.) અને સમ્યકત્વની વિરાધના કરીને અનંત સંસારમાં રખડાવે છે.
૧
૪
૨
૩
भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हाओ ।
૫
૬
૭
૧૦ ८
૯
जाए नडिया चउदस - पूब्बीवि रुलंति हु निगोए ॥८३॥ भीषणभवकान्तारे, विषमाजीवानां विषयतृष्णा । यया नटिताश्चतुर्दश, पूर्विणोऽपि रुलन्ति हि निगोदे ॥८३॥
અર્થ : ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવોને વિષય તૃષ્ણા જ વિષય (દુઃખ આપનારી) છે, કે જે વિષયતૃષ્ણાથી પીડા પામીને ચૌદપૂર્વી સરખા મહાત્માઓ પણ નિશ્ચે નિગોદમાં રડવડે છે. અર્થાત્ વિષયના ઉછાળાથી ચૌદપૂર્વધર સરખા શ્રુતકેવલિ મુનિ મહાત્માઓ પણ મુનિપણાનો ત્યાગ કરીને સિદ્ધપુત્ર બને છે, અને પરિણામે * નિગોદમાં ઉત્પન્ન થાય છે. માટે હે જીવ ! વિષયવિકારનું પ્રબલપણું કેટલું છે તે વિચાર !
* સંબોધસત્તરીમાં કહ્યું છે કે નવસપુનધરો, મસઙ્ગ