________________
१०१ અર્થ : વિષય રૂપી વિષના વિકાર વડે મુનિમહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. વિષયવિકારને શાન્તા કરવાનો જ ઉદ્યમ કરવો એ ઉપદેશ છે.
૧૦ ૨ रे जीव मइविगप्पिय-निमेससुहलालसो कहं मूढ । सासयसुह मसमतमं, हारिसिससिसोअरंचजसं ॥१॥ रे जीव ! मतिविकल्पित, निमेष सुखलालसः कथं मूढ ! |-- . शाश्वतसुखमसमतमं, हारयसि शशिसोदरं च यशः ॥८॥
અર્થ: રમૂઢ જીવ ! પોતાની મતિકલ્પના વડે કલ્પના અને નિમેષ માત્રના (આંખના પલકારા જેટલા અલ્પકાળના) સુખમાં લોલુપીથઈને જેના સમાન બીજાં કોઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજ્જવળ એવા ઉપાર્જન કરેલા યશને શા માટે हारी जय छे ?
पज्जलिओ विसयअग्गी, चरित्तसारं डहिज्ज कसिणंपि । सम्मत्तंपि विराहिअ, अणंतसंसारिअं कुज्जा ॥२॥
प्रज्वलितो विषयाग्नि, चारित्रसारं दग्ध्वा कृत्स्नमपि । सम्यत्त्वमपि विराध्य, अनंत संसार कं कुर्यात् ॥८२॥