________________
અર્થ: હે જીવ ! સાંભળ - તું આ ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિ બ્રાહાભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જાદા જાદા સમૂહને મૂકીને પરલોકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઈદ્રજાળ સમાન છે.
* ધન-ધાન્ય-ક્ષેત્ર-ઘર-સોનુ-રૂપું-ત્રાંબુ-પીત-દ્વિપદ અને ચતુષ્પદ એ ૯ પ્રકારનો પરિગ્રહ છે.
૯
૧૦ ૧૧
पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइय सब नियसुहसहाय। नवि अत्थि कोइ तुह सरणि मुक्ख ! इक्कल्लु सहसि तिरिनिरयदुक्ख ॥७॥
પિતૃપુત્રમિત્રગૃહયુદળીબાતમ, ऐहलौकिकं सर्व निजसुखसहायम् ।
नाऽप्यस्ति कोपि तव शरणं मूर्ख !, एकाकी सहिष्यसे तिर्यन्गरकदुःखानि ॥७१
અર્થ : હે મુર્ખ ! આ લોકમાં તને અતિશય વહાલો એવો પિતા-પુત્ર-મિત્ર-ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પોતે પોતાનું સુખ કરવાના સ્વભાવવાળો છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુઃખને તું