________________
.. विषयविषेण जीवा, जिनधर्म हारयित्वा हा ! नरकम् ।।
व्रजन्ति यथा चित्रक-निवारितो ब्रहादत्तनृपः ॥६॥
અર્થ : ઘણી ખેદની વાત છે કે જગતના જીવો વિષય રૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખો જૈનધર્મ હારી જઈને, જેમ ચિત્રકમુનિએ નિવારણ કર્યા છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવર્તિનકે ગયો તેમ નરકમાં જાય છે.
૧૦ ૮ ૯ ૧ ૨ धिद्धी ताण नराणं, जे जिणवयणामयंपि मुत्तूणं ।
चउगइविडंबणकरं, पियंति विसयासवं घोरं ॥६५॥ धिग् धिक् तान् नरान्, ये जिनवचनामृतमपि मुक्त्वा । चतुर्गतिविडंबनकरं, पिबन्ति विषयासवं घोरम् ॥६५॥
અર્થઃ જે મનુષ્યો જીનેશ્વરના વચન રૂપી અમૃતને પણ છોડી ચાર ગતિમાં પરિભ્રમણ રૂપી વિટંબના આપનાર અને ભયંકર એવી વિષય રૂપ મદિરા પીએ છે તે મનુષ્યને ધિક્કાર હો ! ધિક્કાર હો !
मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जंपंति । तेविहु कुणंति ललिं, बालाणं नेहग
१०४
लाणं नेहगहगहिला ॥६६॥ मरणेऽपि दीनवचनं, मानघरा ये नरा न जल्पन्ति । तेऽपि हि कुर्वन्ति लालनं, बालानां रोहग्रहग्रथिलाः ॥६६॥