________________
तव तथा ज्ञानविज्ञानगुणाडंबरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः । प्रकृतिवामेषु कामेषु यद्रज्यसे
यैः पुनः पुनरपि नरकानले पच्यसे ॥७५॥
અર્થ : હે જીવ ! તેવા પ્રકારના મોટા જ્ઞાન વિજ્ઞાન અને ગુણનો તે તારો આડંબર અતિશય પણે અગ્નિની જવાળામાં પડો ! કારણકે જે કામવિષયો વડે તું વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામભોગમાં રાજી થાય છે ! માટે તારો ગુણનો આડંબર ફોટ છે.
९८
の
૫
दहड़ गोसीससिरिखंड छारकए,
८
६
૯
૧૦
छगलगहणट्ट-मेरावणं विक्कए ।
૧૧
૧૨
૧૩ ४
૧૪
कप्पतरु तोडि एरंड सो वावए,
૨
3
जुजिविसएहिं मणुअत्तणं हार ॥७६॥
दहति गोशीर्षश्रीखंडं भस्मकृते, छगलग्रहणार्थमैरावतं विक्रीणिते । कल्पतरुं त्रोटित्वैरंडं स वपति, तुच्छविषयैमनुजत्वं हारयति ॥ ७६ ॥ અર્થ ઃ આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષયસુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે