________________
૧૨
९७
૧૧
૧૩
१४
अमयसमघम्म जं विसव अवन्नसे,
૧૬
૧૫
૧૭
૧૮ ૧૯
विसयविस विसम अमियं व बहु मन्नसे ॥ ७४ ॥
किं त्वमन्घोऽसि ? किं वाऽसि घत्तूरितो ?. अथवा किं सन्निपातेन आतुरितः । अमृतसमधर्म यद्विषभिवावमन्यसे ! विषयविषं विषमममृतमिव बहुमन्यसे ! ॥ ७४ ॥ અર્થ : હે આત્મા ! તું શું અંધ બની ગયો છે ? કે શું ધંતૂરો પીધો છે ? અથવા શું સન્નિપાત રોગ વડે રોગી ની ગયો છે? કે જેથી અમૃત સરખા ધર્મને તું વિષની પેઠે અવગણે છે ! અને આકરા વિષયરૂપી વિષને તું અમૃતની પેઠે બહુમાન કરે છે ! (માટે ખરેખર તું अंध ४ जनेलो छे.)
૨
3
तुज्ज तह नाणविन्नाणगुणडंबरो,
४
६
૧
૫
जलणजालासु निवडंतु जिय निष्भरो ।
૧૩
૧૪
८ ૧૫
पयइवामेसु कामेसु जं रज्जसे,
१०
૧૧
૧૨
जेहि पुणपुणवि नरयानले पच्चसे ॥७५॥