________________
९६
તેમજ સ્ત્રીનો વિરહાદિ થયે છતે મરણ પણ પ્રાપ્ત થાય છે.
पंचिंदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि। तं वाहिसि कत्तिअ गलपएसि, जं अट्टकम्म नवि निज्जरेसि ॥७३॥
११
१०
पंचेन्द्रियविषयप्रसंगयसि, मनोवचनकायान्नाऽपि संवृणोषि । तबाहयसि कर्बिकां गलप्रदेशे, यदष्टकर्म नाऽपि निर्जरयसि ॥
मर्थ : हे ! तोतुं पांय न्द्रियोना विषयनो प्रसंग उरे છે, વળી મન, વચન અને કાયાને સંવરતો (આડે માર્ગે જતા અટકાવતો) નથી, તેમજ વળી આઠ કર્મને નિર્જરતો નથી, એટલે આઠ કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમ નથી કરતો, તો હે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર જ કાતર ચલાવે છે, અર્થાત્ તું પોતે જ તારો विनाश हरे छे..
५
किं तुमंधो सि किंवा सि धत्तूरिओ, अहव किं सन्निवारण आरिओ। .