________________
९४
કાઉસ્સગ્ગ કરનાર રથનેમી મુનિ પણ રાજીમતિ સાઘ્વી સાથે (પોતાની ભોજાઈ સાથે) રાગમતિવાળા એટલે વિષયબુદ્ધિવાળા થયા. માટે વિષયોને ધિક્કાર છે !
૨
૧
3
मयणपवणेण जड़ ता-रिसावि सुरसेलनिच्चलाचलिया ।
૪
6
६
८
૯
१०
ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का चत्ता ॥६९॥ मदनपवनेन यदि, ताद्दशा अपि सुरशैल निश्चलाश्चलिताः । तस्मात् पक्वपत्रसत्त्वाना - मितरसत्त्वानां का वार्ता ! ॥ ६९ ॥
૫
の
અર્થ : જ્યારે કામદેવરૂપી પવનના ઝપાટાવડે તેવા પ્રકારના મેરૂપર્વત સરખા નિશ્ચલ મહાત્માઓ પણ ચળાયમાન થઈ ગયા, તો પાકા પાંદડા સરખા બીજા પામર જીવોની તો વાત શી ! અર્થાત્ બીજા હીન સત્વવંત પ્રાણીઓ તો સહજમાં ચળાયમાન થઈ જાય.
૫
४
3
૧
૨
जिप्पंति सुहेणंचिय, हरिक रिसप्पाइणो महाकूरा ।
६
૯
८
इक्कुच्चिय दुज्जेओ, कामो कयसिवसुहविरामो ॥७०॥
जीयन्ते सुखेनैव, हरिकरिसर्पादयो महाक्रूराः । एक एव दुर्जेयः, कामः कृतशिवसुखविरामः ॥७०॥
અર્થ : સિંહ, હાથી અને સર્પ વિગેરે મહાક્રૂર પ્રાણીઓ સુખે કરીને જીતાય છે, પરન્તુ કરેલો છે શિવસુખનો અંત જેણે એટલે