________________
રૂ
અર્થ: મોટામાનને ધારણ કરનારા જે મહા અભિમાની પુરૂષો મરણ સુધી પણ દીન વચન નથી બોલતા, તેવા પુરૂષો પણ સ્ત્રીઓના નેહ રૂપી ગ્રહ વડે પાગલ થઈને સ્ત્રઓની આગળ દીન વચન બોલે છે.
सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं।
તેવિ નર નારહિં, વિમા ૩િમા વાત્ત દો
शक्रोऽपि नैव खण्डयेत्, माहात्म्याडंबर जगति येषाम् । . तेऽपि नरा नारीभिः कारिता निजक दासत्वम् ॥६॥
અર્થ : જગમાં જે મનુષ્યોનું મહાભ્ય અને આડંબર શક્રેન્દ્ર સરખા પણ ન ખંડી શકે તેવા પુરૂષોની પાસે પણ સ્ત્રીઓએ પોતાનું દાસપણું કરાવ્યું! એ સ્ત્રીનો મોહ કોઈ વિચિત્ર છે. ૨ ૩
૪ ૫ जउ नंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो ।
૮ ૯ ૧૦ ૧૧ रहनेमी रायमइ, रायमइका ऽऽसि ही विसया ॥६॥
.. यदुनन्दनो महात्मा, जिनभ्राता व्रतघरश्चरमदेहः । रथनेमी राजिमत्या, रागमतिक आसीद्धिग् ? विषयान् ॥६॥
અર્થ જાદવનો પુત્ર, મહાત્મા, શ્રી નેમિનાથ જીનેશ્વરનો ભાઈ, ચારિત્રવ્રતને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા ગુફામાં