________________
અર્થ : વિષયરૂપી વિષથી પીડાયેલા જીવો વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ રૂપ વિષયોમાં આસકત થઈને લાખો ભવમાં પણ દુર્લભ એવા પોતાના મનુષ્યજન્મ વ્યતીત થાય છે. તે પણ નથી જાણતા. પરન્તુ હજી ઘણુ જીવવું છે તેમજ જાણે છે.
चिट्ठति विसयविवसा, मूत्तूण लज्जपि केवि गयसंका। ૧૧ ૧૨ ૮ ૧૦ न गणंति केवि मरणं, विसयंकुससल्लिया जीवा ॥६॥
चेष्टन्ते विषयविवशा, मुक्त्वा लज्जामपि केऽपि गतंसंकाः । ન આપત્તિ વરિ મર, વિષયાં કશશત્યિતાનીવા: પાદરા
અર્થ : વિષયમાં પરવશ થયેલા એવા કેટલાએક જીવો લજ્જા, પણ છોડી દઈને શંકારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અંકુશ વડે શલ્યશાળા થયેલા એટલે જેઓને | વિષયરૂપી અંકુશનો ઘા લાગેલો છે તેવા જીવો મરણને પણ નથી . ગણતા.
विसयविसेणं जीवा, जिणधम्मं हारिऊण हा नरयं । वच्चंति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥