________________
९०
यथा विष्ठापुंजक्षुण्णः, कृमिः सुखं मन्यते सदाकालम् । तथा विषयाशुचिरक्तो, जीवोऽपि मन्यते सुखं मूढः ॥६०॥
અર્થ: જેમ વિષ્ટાના સમૂહમાં ખેંચી રહેલો (આસકત બનેલો) કીડો સદાકાળ તેમાંજ સુખ જ માને છે, તેમ વિષયરૂપી અશુચિમાં આશકત થયેલો મૂર્ખ જીવ પણ સુખ જ માને છે.
१०
मयरहरोव जलेहि, तहवि हु दुप्पूरओ इमे आया। विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तत्तिं ॥६॥
मकराकर इव जलै, स्थापि हि दुष्पूरकोऽयमात्मा । विषयामिषे गृद्धो, भवे भवे व्रजति न तृप्तिम् ॥६॥
અર્થ : જેમ જળવડે કરીને સમુદ્ર પૂરવો દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસકત થયેલો આ આત્મા પણ દુઃખે કરીને પૂરવા યોગ્ય છે, અને તેને લીધે કોઈ જાતની તૃમિ પામતો નથી.
विसयविसट्टा जीवा, उष्भडरुवाइएसु विविहेसु । भवसयसहस्सदुलहं, न मुणंति गर्यपि निअजम् ॥२॥
विषयविषार्ता जीवा, उभ्द्रटरुपादिकेषु विविधेषु । भवशतसहस्त्रदुर्लभं, न जानन्ति गतमपि निजजन्म ॥६२॥
८ ८७ 6