________________
6i
(आर्यावृत्तम्)
3
૧
४
वुत्तुणवि जीवाणं, सुदुक्करायंति पावचरियाई ।
૫
€
૧૦
७ ८
e
भयवं जासासासा, पच्चाएसो हु इणमो ते ॥५७॥
वक्तुमपि जीवानां, सुदुष्करायन्ते पापचरितानि । भगवन् ! या सा ? सा सा, प्रत्यादेशो ह्येष ते ॥ ५७ ॥
અર્થ : આ જગતમાં જીવોને પોતાનાં પાપાચરણો કહેવાંપ્રકાશવાં તે અતિ દુષ્કર થાય છે. તેથી અત્યંત પાપચરણ કરનાર એક ભીલ્લે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! જેની સાથે હું પાપચરણ સેવું છું, તે મારી બેન છે ? ભગવંતે કહ્યું, તે સ્ત્રી હારી બેન જ છે. નિશ્ચે એજ તારો પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાનો વિસ્તાર શ્રીઉપદેશ માળાથી જાણવો.
૨
૧
४
3
ξ
૫
जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो ।
૧૦
૯
७
८
૧૧
तुच्छा य कामभोगा, निबधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥ जललवतरलं जीवित-मस्थिरा लक्ष्मीरपि भंगुरो देहः । तुच्छाश्च कामभोगा, निबन्धनं दु:खलक्षाणाम् ॥५८॥
અર્થ : હે આત્મા ! આ જીવતર દર્ભના અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ