SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 6i (आर्यावृत्तम्) 3 ૧ ४ वुत्तुणवि जीवाणं, सुदुक्करायंति पावचरियाई । ૫ € ૧૦ ७ ८ e भयवं जासासासा, पच्चाएसो हु इणमो ते ॥५७॥ वक्तुमपि जीवानां, सुदुष्करायन्ते पापचरितानि । भगवन् ! या सा ? सा सा, प्रत्यादेशो ह्येष ते ॥ ५७ ॥ અર્થ : આ જગતમાં જીવોને પોતાનાં પાપાચરણો કહેવાંપ્રકાશવાં તે અતિ દુષ્કર થાય છે. તેથી અત્યંત પાપચરણ કરનાર એક ભીલ્લે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! જેની સાથે હું પાપચરણ સેવું છું, તે મારી બેન છે ? ભગવંતે કહ્યું, તે સ્ત્રી હારી બેન જ છે. નિશ્ચે એજ તારો પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાનો વિસ્તાર શ્રીઉપદેશ માળાથી જાણવો. ૨ ૧ ४ 3 ξ ૫ जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो । ૧૦ ૯ ७ ८ ૧૧ तुच्छा य कामभोगा, निबधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥ जललवतरलं जीवित-मस्थिरा लक्ष्मीरपि भंगुरो देहः । तुच्छाश्च कामभोगा, निबन्धनं दु:खलक्षाणाम् ॥५८॥ અર્થ : હે આત્મા ! આ જીવતર દર્ભના અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy