________________
८६
અર્થ : અહો ! મોહરૂપી મલ્લ બહુજ મોટો છે. જે કારણ માટે અમારા સરખા પદાર્થોનું અનિત્યપણું જાણતા છતાંપણ નિશ્ચે એક ક્ષણમાત્ર પણ મોહથી વિરામ પામતા નથી.
૧
૨
૪
૩
૬
जुवईहिं सह कुणंतो, संसगिंग कुणइ सयलदुक्खेहिं ।
૫
૧૨
૭
૧૦
૧૩ ૧૧
૯
८
નહિ મુસદ્દાળ સંઘો, હ્રોફ મુદ્દો સહ વિનાઽહૈિં ॥૪॥
युवतिमिः सह कुर्वन्, संसर्ग करोति सकलदुःखैः ।
न हि मूषकानां संगो, भवति सुखः सह बिडालैः ॥ ५४ ॥
અર્થ : જેમ ઉંદર બિલાડીની સાથે સંસર્ગ કરવાથી સુખ પામતો નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરવાથી પુરૂષ પણ કોઈ જાતનું સુખ પામતો નથી, પણ સર્વ દુઃખોને ઉત્પન્ન કરે છે. અર્થાત્ સ્ત્રીસંસર્ગ કોઈ રીતે સુખકારી નથી.
૧
૨
૩
हरिहरचउराणणचंद-सूरखंदाइणोवि जे देवा ।
૪
૫
૬
८
नारीण किंकरतं, कुणंति धिद्धी विसयतिन्हा ॥५५॥ हरिहरचतुराननचन्द्र, -सूर्यस्कंदादयोऽपि ये देवा: । નારીનાં વિત્યું, ર્વત્તિ વિષ્ણુ ધિક્ ! વિષયતૃષ્ણામ્ ॥
અર્થ : વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિક સ્વામિ વગેરે જે દુનિયામાં મોટા દેવરૂપે મનાય છે, તેઓ પણ વિષયના પ્રભાવ વડે સ્ત્રીઓનું દાસપણું કરે છે, માટે એ વિષયની તૃષ્ણાને