________________
८७
घिर हो ! Ost२ हो!
सियं च उन्हें च सहति मूढा इत्थीसु सत्ता अविवेअवंता। इलाइपुत्तंव चयंति जाई
c.
X
___ १०८
૧૨ ૧૪ ૧૧ ૧૨ . . जिअं च नासंति अ रावणुब ॥५६॥ शीतं चोष्णं च सहन्ते मूढा, स्त्रीषु सक्ता अविवेकवन्तः। . इलाचिपुत्र इव त्यजन्ति जाति, जीवितं च नाशयन्ति राचवण इव ॥
અર્થ : સ્ત્રીયોને વિષે આશક્ત થયેલા અવિવેકી અને મૂઢ પુરૂષો ટાઢ અને તડકો સહન કરે છે, વળી ઈલાચી પુત્રની પેઠે પોતાની ઉત્તમ જાતિ અને કુલ છોડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણની પેઠે જીવિતનો નાશ કરે છે.
X इलइपुत्तव मेवो ५५ ५16 छे.