________________
अथिराण चंचलाण य, खणमित्तसुहंकराण पावाणं ।
दुग्गइनिबंधणाणं, विरमसु एआण भोगाणं ॥१२॥
अस्थिरेभ्यश्चश्चलेभ्यश्च, क्षणमात्रसुखकरेभ्य: पापेभ्यः दुर्गतिनिबन्धनेभ्यो, विरमस्वतेभ्यो भोगेभ्यः ॥१२॥
અર્થ: હે આત્મા ! અસ્થિર અને ચંચલ, તેમજ ક્ષણમાત્ર સુખ કરનારા પાપિષ્ટ અને દુર્ગતિના કારણરૂપ એવા આ. વિષયભોગોથી તું વિરામ પામ. અર્થાત્ ત્યાગ કર.
૭ ૧ ૬ ૨ ૩ ૪ ૫ पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । ૧૩ ૧૧ ૮ ૧૨ नय तुज्झ जीव तित्ती, जलणस्सव कट्टनियरेण ॥१३॥
प्राप्ताश्च कामभोगाः सुरेष्वसुरेषु तथा च मनुजेषु । । न च तव जीव ! तृप्ति, चलनस्ये व काष्ठनिकरेण ॥१३॥
અર્થ : વળી હે જીવ! દેવલોકમાં, દાનવલોકમાં, તેમજ મનુષ્યલોકમાં પણ તને અનેક વિષયભોગ પ્રાપ્ત થાય છતાં પણ કાષ્ટના સમૂહવડે જેમ અગ્નિ તૃતિન પામે તેમ તને પણ તૃમિન થઈ.