________________
८३
यदद्यापि जीवानां विषयेषु दुःखाश्रयेषु प्रतिबंध: । तज्ज्ञायते गुरुणा-मप्यलंघनीयो महामोहः ॥४८॥
અર્થ : જે કારણ માટે દુઃખ આપનારા એવા વિષયોમાં જીવોને હજી સુધી પ્રતિબંધ (રાગ) છે. તે કારણથી જાણીએ છીએ કે મહામોહ તે મોટા પુરૂષોને પણ અલંઘનીય છે (ઉલ્લંઘન કરવો અશકય છે.)
૧
૨
૩
૭
૬
૪
૫
जे कामंधा जीवा, रमंति विसएस ते विगयसंका ।
`
૯ ८
૧૦
૧૧ ૧૨
૧૩
૧૪
जे
પુળ ખિળવવળયા, તે મીરું તેવુ વિનંતિ
ये कामान्धा जीवा, रमन्ते विषयेषु ते विगतशंका: । ये पुनर्जिनवचनरता, स्ते भीरवस्तेभ्यो विरमन्ति ॥४९॥
અર્થ : કામ ભોગમાં અંધ થએલા જીવો શંકારહિત થઈને વિષયોમાં રમણ કરે છે, અર્થાત્ વિષયોને સેવે છે. અને જે પુરૂષો જીનેશ્વરના વચનમાં રક્ત થએલા છે, તેઓ સંસારથી ભય પામીને વિષયોથી વિરામ પામે છે. અર્થાત્ વિષયોનો ત્યાગ કરે છે.
૧
असुइमुत्तमलपवाहरू वयं,
૨
वंतपित्तवसमज्जफोफसं- 1