________________
८२
श्लेष्मणि पतितमात्मानं, यथा न तरति मक्षिकाऽपि मोचयितुम् । तथा विषयश्लेष्मपतितं, न तरत्यात्मानमति कामान्धः ॥ ४६ ॥
અર્થ : જેમ ગળફામાં પડેલી માખી પોતાની દેહને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, તેમ કામભોગમાં અંધ થએલો જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પોતાના પ્રાણનો ઉદ્ધાર કરી શકતો નથી. અર્થાત્ કામાંધ પુરૂષ વિષયમાં જ લપટાઈ રહે છે.
૨
૪
૧
૩
૫ ७
૬
૯ ८
जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुच्चिय न अन्नो ।
૧૩
૧૦
૧૪
૧૧
૧૨
નદિ ગત્તાગરો, નાળફ સુરનોગં સુચ્ચું ૫૪] यल्लभते वीतरागः, सुखं तज्जानाति स एव नाऽन्यः नहि गतसूकरो, जानाति सुरलौकिकं सौख्यम् ॥४७॥
અર્થ : શ્રી વીતરાગ ભગવાન નિર્મોહીપણાનું જે સુખ અનુભવે છે, તે સુખ તે શ્રી વીતરાગજ જાણે છે, પણ બીજે જાણતો નથી. ઉદાહરણ તરીકે ગાશૂકર (વિષ્ટાનો આહાર કરી ઉકરડામાં રહેનારો ભુંડ) તે દેવલોક સંબંધિ સુખને તે કેવી રીતે જાણી શકે ? અર્થાત્ નજ જાણી શકે.
૧
૫
૪
3
૨
૬
जं अज्जवि जीवाणं, विसएसु दुहासवेसु पडिबंघो ।
૭
૮
૧૧
૯
તે નખ્ખણ્ડ ગુરુઞાળવિ, અલંબિષ્નો મહામોદ્દો ોકો
૧૦