________________
६१ ની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એટલે ખોટી બુદ્ધિ ધારણ કરાવનારા એ વિષયભોગો ભોગવ્યા છતા દુર્ગતિરૂપ અટવીમાં જમાડે છે, માટે વિષય ભોગો તે મહા શત્રુ સમાન છે.
(अनुष्टुप् वृत्तम्)
सक्को अग्गि निवारेउं, वारिणा जलिओवि हु । सब्बोदहिजलेणावि, कामग्गि दुनिवारओ ॥८॥ शक्योऽग्नि निवारयितुं, वारिणा ज्वलितोऽपि हु।
सर्वोदधिजलेनाऽपि, कामाग्निर्दुर्निवायः ॥८॥
અર્થ : ખરેખર ! બળતો એવો અગ્નિ પાણીવડે નિવારણ કરવા યોગ્ય છે એટલે થોડા જળવડે પણ બુઝાવી શકાય છે, પરન્તુ કામરૂપી અગ્નિતો સર્વ સમુદ્રોના જળવડે કરીને પણ બુઝાવી શકાતો નથી.
(आर्यावृत्तम्)
विसमिवमुहंमिमहुरा, परिणामनिकामदारुणाविसया ।
૦ ૧૧ ૧૩ ૯ ૧૨ काल मणंतं भुत्ता, अज्जवि मुत्तं न किं जुत्ता ॥४॥ विषमिव मुखे मधुराः, परिणामनिकामदारुणा विषयाः । कालमनन्तं भुक्ता, अद्याऽपि मोक्तुं न किं युक्ताः ? ॥९॥