SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ६१ ની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એટલે ખોટી બુદ્ધિ ધારણ કરાવનારા એ વિષયભોગો ભોગવ્યા છતા દુર્ગતિરૂપ અટવીમાં જમાડે છે, માટે વિષય ભોગો તે મહા શત્રુ સમાન છે. (अनुष्टुप् वृत्तम्) सक्को अग्गि निवारेउं, वारिणा जलिओवि हु । सब्बोदहिजलेणावि, कामग्गि दुनिवारओ ॥८॥ शक्योऽग्नि निवारयितुं, वारिणा ज्वलितोऽपि हु। सर्वोदधिजलेनाऽपि, कामाग्निर्दुर्निवायः ॥८॥ અર્થ : ખરેખર ! બળતો એવો અગ્નિ પાણીવડે નિવારણ કરવા યોગ્ય છે એટલે થોડા જળવડે પણ બુઝાવી શકાય છે, પરન્તુ કામરૂપી અગ્નિતો સર્વ સમુદ્રોના જળવડે કરીને પણ બુઝાવી શકાતો નથી. (आर्यावृत्तम्) विसमिवमुहंमिमहुरा, परिणामनिकामदारुणाविसया । ૦ ૧૧ ૧૩ ૯ ૧૨ काल मणंतं भुत्ता, अज्जवि मुत्तं न किं जुत्ता ॥४॥ विषमिव मुखे मधुराः, परिणामनिकामदारुणा विषयाः । कालमनन्तं भुक्ता, अद्याऽपि मोक्तुं न किं युक्ताः ? ॥९॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy