________________
અર્થ : વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયો અનંતકાળ સુધી ભોગવ્યા તો પણ હવે શું તે વિષયો છોડવા યોગ્ય નથી? અર્થાત્ શીધ્ર ત્યાગ કરવા યોગ્ય છે.
विसयरसासवमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो। સૂરફ નુvi પછી, પત્તો નથં મહાવો विषयरसासवमत्तो, युक्ताऽयुक्तं न जानाति जीवः । झुरति करुणं पश्चात्, प्राप्तो नरकं महाघोरम् ॥१०॥
અર્થ : વિષયરસરૂપ મદિરાવર્ડ મદોન્મત્ત થયેલો જીવ યુક્ત કે અયુક્ત (ઉચિત કે અનુચિત) કંઈપણ જાણતો નથી અને પાછળથી જ્યારે મહાઘોર નરકમાં જાય છે ત્યારે દીનપણે ઝુરે છે. जह निंबदुमुष्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं ।
૯ ૧૦ ૧૧ तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं बिंति ॥११॥
यथा निम्बद्रुमोत्पन्न-कीटः कटुक मपि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः संसारदुःखं सुखं विदन्ति ॥११॥
અર્થ જેમ લીંબડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કીડો લીંબડાની કડવાશને પણ મીઠી માને છે, તેમ મોક્ષસુખથી પરોક્ષ એટલે વિમુખ રહેલા જીવો સંસારના દુઃખને સુખરૂપ જાણે છે.