________________
६४
૧
૫
जहाय किंपागफला मणोरमा,
の
の
૨
४
3
F
रसेण वन्त्रेण य भुंजमाणा ।
८ ૧૧
૧૦
૯
ते खुट्टए जीविय पच्चमाणा,
૧૪
૧૩
૧૨
एउवमा कामगुणा विवागे ॥१४ ॥ यथा च किंपाकफलानि मनोरमाणि, रसेन वर्णेन च भुज्यमानानि । तानि क्षयन्ति जीवितं पच्यमानानि, एतदुपमा: कामगुणा विपाके ॥ १४ ॥
અર્થ : વળી હે જીવ ! જેમ રસવર્ડ અને રંગવડે મનોહર
એવા ખાધેલાં કિંપાકનાં ફળ જ્યારે ઉદરમાં પચે (પરિણમે) ત્યારે આયુષ્યને ખુટાડે છે, અર્થાત્ મરણ પમાડે છે, તેમ ઉદયમાં આવેલા કામગુણો પણ તેવાજ એટલે કિંપાકફળ સરખા છે.
(अनुष्टुप् वृत्तम्)
૧
3
૨
४
૫
દ
सव्वं विलवियं गीयं, सव्वं नट्टं विडंबणा ।
८
८
૧૦
૧૧
૧૨
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१५॥