________________
संसारचक्रवाले, सर्वेऽपि च पुद्गला मया बहुशः। आहृताश्च परिणामिताश्च न च तेषु तृप्तोऽहम् ॥१७॥
અર્થ: સંસારરૂપી ચક્રવાલમાં (ચક્રભ્રમણમાં) સર્વ પુગલોને મેં ઘણીવાર આહારરૂપે ગ્રહણ કર્યા, અને પરિણમાવ્યા (એટલે શરીરાદિપણે પરિણમાવ્યા) તોપણ તે પુગલોને વિષે તૃમિન પામ્યો.
(૩નુષ્યવૃત્તિમ) उचलेवा होइ भोगेसु, अभोगी नो विलिप्पइ ।
૭ ૯ ૮ ૧૦ ૧૧ भोगी भमइ संसारे, अभोगी विष्पमुच्चइ ॥१८॥
उपलेपो भवति भोगे - प्वभोगी न विलिप्यते । भोगी भ्रमति संसारे, उभोगी विप्रमुच्यते ॥१८॥
અર્થ : વિષયભોગી પુરૂષોને વિષયભોગને વિષે ઉપલેપ (ક્રમનોલેપ) હોય છે, પરન્તુ અભોગી જીવો રાગાદિક કર્મથી લેપાતા નથી, માટે જ ભોગી પુરૂષો સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભોગી પુરૂષો કર્મથી મુકાય છે એટલે કર્મરહિત થાય છે.
* નોડતિપૂરુ એવો પણ પાઠ છે.